STORYMIRROR

Kinjal Pandya

Drama Romance

3  

Kinjal Pandya

Drama Romance

હું અને મારી કલમ

હું અને મારી કલમ

1 min
393

હું અને મારી કલમ અમે બંને અટકી ગયા, 

કારણ અમે બંને પ્રેમને ચીતરવા બેસી ગયા,


જરાક અડગ મને ફરી કંઈક લખવા બેઠા,

તો ફક્ત અને ફક્ત તને જ અમે લખી ગયા,


હવે વાંક કોનો તે તું જ કહે અમને,

અમે તો નાહકના બદનામ થઈ ગયા.


Rate this content
Log in

Similar gujarati poem from Drama