STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Romance

3  

Meenaz Vasaya. "મૌસમી"

Romance

હું આવીશ તારા હૈયાના નગરમાં

હું આવીશ તારા હૈયાના નગરમાં

1 min
171

મહેલોની જરૂર નથી બસ વસવું છે તારા જીગરમાં,

રહેવું છે તારી સાથે સફરમાં, એટલે જ ડગ માંડ્યા તારી ડગરમાં,


બહુ મુશ્કેલ છે મહોબતની સફર, તોય હું આવીશ તારા હૈયાના નગરમાં,

ડૂબી જવાય તારા લાગણીના જળમાં,

મારે તો જીવનભર ડૂબવું તારા પ્રેમના સાગરમાં.


Rate this content
Log in

Similar gujarati poem from Romance