STORYMIRROR

Bharat Parmar

Inspirational

4  

Bharat Parmar

Inspirational

હરિયાળી

હરિયાળી

1 min
345

માનવ તારો સ્વાર્થ રોકી લે

ધરા પર હરિયાળી લાવી દે


સૂકા ભઠ્ઠ તું રણ રોકી લે

ધરા પર હરિયાળી લાવી દે


પશુ પક્ષીના પ્રાણ રોકી લે

ધરા પર હરિયાળી લાવી દે


સ્વયં તું પ્રદૂષણ રોકી લે

ધરા પર હરિયાળી લાવી દે


કુદરતનો પ્રકોપ રોકી લે

ધરા પર હરિયાળી લાવી દે


વૃક્ષોની કિંમત જાણી લે

'વાલમ' હરિયાળી લાવી દે


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational