STORYMIRROR

Alpa Vasa

Romance

3  

Alpa Vasa

Romance

હ્રદયનું તાળું

હ્રદયનું તાળું

1 min
427

પ્રેમ છલોછલ, હદયમાં ભરી,

માથે માર્યું તાળું, બાંધી દોરી.


નથી જગા આવન જાવનની,

પૂર્ણ સંતોષે દરિયે નાંખી ચાવી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance