STORYMIRROR

pooja dabhi

Drama Children

3  

pooja dabhi

Drama Children

હોસ્ટેલની મજા

હોસ્ટેલની મજા

1 min
189

રોજ સવારે વહેલા ઊઠીને પાણીની રાહે રહેવાનું, 

એક રૂમમાં ૩માંથી તૂટેલી ૧ બારીને પડદો રાખી રૂમમાં સાાથે રહેવાનું, 

પાંંચની એક રૂમમાં એક પંખા નીચે સાથે સુવાનું, 


જમવામાં ટાઈમસર જમવા જવાનું, 

ભાવતું ન ભાવતું બધું જ જમવાનું, 


હોસ્ટેલ-કોલેજ, કોલેજ-હોસ્ટેલ માનો કે જાણે, 

શું મોટો ગુનો કર્યો હોય એક કેદી જેમ,


ખબર નહીં ફેકલ્ટી આટલી સારી છે તોય,

હંમેશા ડરીને રહેવાનું,


વાતો-વાતોમાં રૂમ પાર્ટનર જોડે ઝઘડવાનું, 

થોડીવાર પછી હતાં એમ સાાથે રહેવાની મજા જ કંઈક અલગ છે, 

 

અડધી રાતો સુધી હસી-મજાકની, 

હોસ્ટેલ મજા પણ કંઈક અલગ જ છે.


Rate this content
Log in

Similar gujarati poem from Drama