હોળી
હોળી


હોલિકાનું દહન
હેતની થઇ ધૂળેટી
હરિ તારા નામે
જીતની થઇ ધૂળેટી
રંગબેરંગી દુનિયામાં
ભક્તની ભીડ ભાગી
લાગણીઓની રેલી
ઉત્સાહ, સ્નેહના રંગોથી
ભરી પ્રેમની પિચકારી
દ્વેષની બુઝાઈ આગ
લઇ હરિનું નામ
ઝૂમી સારાય આજ
કેસુડાથી ફાગણ માલ્યો
જાણે હરિનામથી ઝૂમ્યો.
શિતલ પ્રેમની ફૂવાર
પ્રહલ્લાદની થઇ ગાથા.