STORYMIRROR

Rita Hirpara

Action Classics Inspirational

4  

Rita Hirpara

Action Classics Inspirational

હોળી

હોળી

1 min
309


મેઘધનુનાં રંગો ,

લઈ ને આવી ,

લઇ હરિનું નામ , 

હું હરખાતી મલકાતી આવી ,

હૈયાને રંગમાં ઝબોળી ,

આવી છે રંગીલી હોળી , 

મુઠ્ઠીમાં રંગ ને મનમાં ઉમંગ ,

ઉમંગે ખેલ્યા ભેરૂઓની ટોળી ,

સાત રંગનાં સરનામે ,

અમે તમને મળ્યાં ,

થઈ ગયાં હું અને સહુ ,

એક દિ' ના કાન ને ગોપી ,

 Happy Holi ♥️♥️


Rate this content
Log in

Similar gujarati poem from Action