હળવે હળવે
હળવે હળવે
હળવે હળવે સ્પર્શું
તારા વિહવળ મનને
તારી યાદોને રકત બની
નસ નસમાં વહેવા દે...
વેદના હજુ થોડી થોડી
સહેવા દે મુજને..
તુજને હજુ મુજમાં
રહેવા દે જરા...
હજુ પણ થોડી આશ
બાકી છે મુજને...
હળવે હળવે સ્પર્શું
તારા વિહવળ મનને
તારી યાદોને રકત બની
નસ નસમાં વહેવા દે...
વેદના હજુ થોડી થોડી
સહેવા દે મુજને..
તુજને હજુ મુજમાં
રહેવા દે જરા...
હજુ પણ થોડી આશ
બાકી છે મુજને...