STORYMIRROR

Shraddha Vyas Shah

Romance

3  

Shraddha Vyas Shah

Romance

"હું" અને "તમે"

"હું" અને "તમે"

1 min
424


શ્વાસમાંથી સાદ દે છે મનમાં તારો પ્રેમ!

આભ બની મને ઢાંકે છે તારો પ્રેમ!


તારા સ્વપ્ન મહીં રાત્રિનો મીઠડો તારો પ્રેમ!

મારી પાંપણોમાં પ્રવેશતો પ્રકાશ તારો પ્રેમ!


તારી આંખોથી ભીંજાવતો મને તારો પ્રેમ!

તારી ઝંખનામાં ઘણે દૂર વિચરાવતો તારો પ્રેમ!


તારી યાદમાં મને "મુજ"થી મળાવતો આપણો પ્રેમ!

તારા વિચારો ને વાક્યોમાં વણી લાવતો આપણો પ્રેમ!


મને તારી સાથે ગૂંથતો આપણો પ્રેમ!


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance