STORYMIRROR

Shraddha Vyas Shah

Romance

4  

Shraddha Vyas Shah

Romance

તમારા મનથી "હું"

તમારા મનથી "હું"

1 min
1.1K

આમ તો, સહજ અને સાવ સરળ છું!

હું મારી આશાઓમાં જીવંત છું!


દરિયાથી કિનારાની મીઠી સફર છું!

હું મારા જીવનમાં સફળ છું!


ઉછળતા મોજાંઓથી રંગા રંગ છું!

હું મારા શમણાંઓનું ગગન છું!


સુગંધીત વિચારોથી મહેકતું મન છું!

હું લાગણીઓથી છલકાતું યૌવન છું!


પહેલા વરસાદનું સુમન છું!

"હું" મારા પ્રિય "તમે" નું સરનામુ છું!



Rate this content
Log in

Similar gujarati poem from Romance