STORYMIRROR

Shraddha Vyas Shah

Inspirational Romance

2  

Shraddha Vyas Shah

Inspirational Romance

"હું" અને "તમે"

"હું" અને "તમે"

1 min
675


હું તને પ્રેમ કરું છું!

હું તારા નામ ને નહી,

તારી શાખને નહીં પણ,

તારી આત્મીયતાને પ્રેમ કરું છું!


તારા તન ને જ નહિં,

તારામાં વસતા મારા મનને પ્રેમ કરું છું!


તારા કરતા પણ,

મારા માટે અવિરત ધબકતાં

તારા હ્રદયને વધુ પ્રેમ કરું છું!


તારા દીલોને જીતવાના,

સંબંધોને કમાવવાના હૂનર ને

હું પ્રેમ કરું છું!


મારા કરતાં પણ વધુ,

તારા, મારા જીવનમાં હોવાને પ્રેમ કરુ છું!

હું મારાથી વધુ તને પ્રેમ કરુ છું!


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational