Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Shraddha Vyas Shah

Romance Tragedy

5.0  

Shraddha Vyas Shah

Romance Tragedy

મૌન સંવાદ

મૌન સંવાદ

1 min
445


મૌન આંખોનો પ્રશ્ર્ન :

સાત સાત પગલાંઓ ચાલી ને સાથ,

કેમ કરી છોડી દીધો તે આ હાથ?

કોને કરું હુંં આપણી ફરિયાદ?

કે તને નહિ આવેેેે કદી મારી યાદ?"


મૌન આંખોનો ઉત્તર:

"સાાત સાત પગલાંઓ ચાલીને તારી સંગાથ,

કેમ કરી છોડયો હશે મેં એ હાથ?!?!

જાણું છું આ છે મારો અપરાધ!

તું જે દેશે સજા એ મારી સોગાદ!

મને કરજે ન કદી તું ફરી યાદ!

સાંભળ જે બસ તું છેલ્લી આ ફરિયાદ! "

મને ન કરજે કદી તું માફ!


Rate this content
Log in

Similar gujarati poem from Romance