STORYMIRROR

Bindya Jani

Romance

4  

Bindya Jani

Romance

હજુય જીવે છે

હજુય જીવે છે

1 min
192

તારા અને મારા વચ્ચે, એક સગપણ હજુય જીવે છે.

નામશેષ સંબંધો વચ્ચે, એક સ્મરણ હજુય જીવે છે.


ઝંખનાના ઝંઝાવાતમાં, એક શમણું હજુય જીવે છે.

વિતેલા સમયની ફરતી, એક ક્ષણ હજુય જીવે છે.


અચાનક તું મળશે એવી, એક આશ હજુય જીવે છે.

તારી યાદમાં સજતી, શાબ્દિક રચના હજુય જીવે છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance