STORYMIRROR

Tejas Vasani Jamnagar

Romance

4  

Tejas Vasani Jamnagar

Romance

હીરો

હીરો

1 min
404

બની ગયાં, હીરો એના જીવનના દિલદાર,

નિભાવી ના  શક્યાં એ પ્રેમનાં કિરદાર.


રમત કહી કે ટાઈમપાસ મનની શું ખબર ?

ના રહી શક્યાં જીવનમાં મનથી વફાદાર.


વાયદાને વચનોથી ગુથી'તી ભાવી જીંદગી,

અરસ પરસનો વિશ્વાસ બન્યો'તો આધાર.


વાસ હતો મને એમના સ્વાર્થનો સંગાથ,

બદલતી રાહે છોડ્યો એને હાથ મઝધાર.


યાદે રહી જીંદગી વાગોડી સાથની બહાર,

આંખે પણ દર્દની વહારે છોડી અશ્રુધાર.


Rate this content
Log in

Similar gujarati poem from Romance