હેપી નવરાત્રી
હેપી નવરાત્રી
નવરાત્રિ એટલે જગત જનની
જગદંબા પાસેથી શક્તિની
ઉપાસના કરવાના દિવસો.
મારી અંદર રહેલા મહિસાસુર જેવા
દુર્ગુણોને હણવાના દિવસો.
ખાઓ પીઓ ને મોજ કરો આવી,
વૃત્તિ ના કેળવતા જગદંબા પાસે,
સંસ્કૃતિના સંવર્ધન માટે આંતરિક
શક્તિઓની પણ ઉપાસના કરીએ.
આપણા સૌના જીવનમાં
જગદંબાની કૃપા બની રહે અને
સૌના જીવન દીવ્યબને એવી
આજથી શરૂ થતા મંગલ પર્વની
જગતને મારી શુભ કામનાઓ.
