હેલ્મેટ
હેલ્મેટ
1 min
316
સુખી જીવનનો એક જ ઉપાય
હેલ્મેટ પહેરી કરો કાનૂનની સહાય,
અકસ્માતથી બચવાનો એક જ ઉપાય
હેલ્મેટ પહેરી કરો કાનૂનની સહાય,
મેમો ફાટવાથી બચવાનો એક જ ઉપાય
હેલ્મેટ પહેરી કરો કાનૂનની સહાય,
દવાખાનાના ખર્ચથી બચવાનો એક જ ઉપાય
હેલ્મેટ પહેરી કરો કાનૂનની સહાય,
માવાના પૈસાથી બચવાનો એક જ ઉપાય
હેલ્મેટ પહેરી કરો કાનૂનની સહાય.