STORYMIRROR

Meena Mangarolia

Abstract

2  

Meena Mangarolia

Abstract

હેડકી

હેડકી

1 min
13.7K


કોઈ યાદ કરે તો આવે છે.

હેડકી...

કોઈ યાદ ના કરે તો પણ આવે છે

હેડકી...

અમને તો આવે છે સતામણીની

હેડકી...

અમને તો આવે છે પ્રેમની

હેડકી...

અમને તો આવે છે હેડકી પર

હેડકી...


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract