STORYMIRROR

Purnendu Desai

Inspirational

3  

Purnendu Desai

Inspirational

હે ઈશ્વર

હે ઈશ્વર

1 min
222

નથી કહેતો હું કે દુઃખો ના આવે, છે કર્મના બંધન તો ભોગવવા જ પડે,

બસ દયા કર એટલી, તું આવે ત્યાં સુધી, ચિત્ત મારુ સમર્પિત, તારામાં રહે,


સહન કરવા, ધીરજ એટલી આપ કે, સૂર્યોદય સુધી મનોબળ ટકી રહે,

કારમી આ ઘડીમાં, તારી કરુણાની આશ મનમાં હંમેશા પ્રજ્વલિત રહે,


તું આવ્યો જ છે 'નિપુર્ણ'ની વ્હારે, રૂપો અલગ ધરી, હર યુગે, હર સમયે,

ચમત્કારો કરી, મારી પીડા તું હરે, બસ એટલો વિશ્વાસ, આખરી શ્વાસ સુધી રહે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational