STORYMIRROR

Pinky Shah

Romance

3  

Pinky Shah

Romance

હદય ને લાગણી

હદય ને લાગણી

1 min
14.1K


હદયને લાગણીના અનુસંધાન

શોધવાના હોતા નથી

એ તો અંતરના પ્રાસ મળ્યે

આપોઆપ જ બંધાતા હોય છે

પ્રયાસ કરીને નજર માંડવાથી

સ્નેહના સોદા થતાં નથી

એ તો ઋણાનુબંધનો નાતો છે

જે નિયતિ એ ત્યારે કરેલ હોય છે


Rate this content
Log in

Similar gujarati poem from Romance