હાથી અને કીડી
હાથી અને કીડી
હાથી મોટો; કીડી નાની,
રહેેેતાં બંને, નદીએ નાની,
સાથે રહેેતાં, સંપીને રહેતાં,
આખો દિવસ, કામ કરતાં,
કદી નહીં ઝગડો તારું મારું,
હાથી લાવે, કીડી ફાવે,
નિતનવાં, ભોજનીયા ભાવે,
આખું જંગલ ખૂંદી વળે,
મિત્રો ઘણાં, સૌને મળે.
