STORYMIRROR

Rekha Shukla

Abstract

3  

Rekha Shukla

Abstract

હાસ્યની દીપમાળા

હાસ્યની દીપમાળા

1 min
241

તારીખીયું બદલાયું

ને ડટ્ટા આઉડ ડેટેડ,


પ્રકૃતિએ રંગ બદલ્યા

ઘડિયાળ બદલો પાછળ,


ન્યુ રિઝોલિશની મજા

ખંખેરી પ્લસ-માઈનસ સજા,


હાસ્યની દીપમાળા સંગ

સંસ્મરણો ખડખડાટ ખુશ,


ચિમળાયેલી સંવેદનાને

પ્રગટાવી કરીએ સજીવન,


ચાલો મનાવીએ દિવાળી

જિંદગીની થોડી નજીક જઈએ.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract