STORYMIRROR

Sang Savariya

Comedy Others

4.5  

Sang Savariya

Comedy Others

હાસ્ય કવિતા...

હાસ્ય કવિતા...

1 min
3.1K


હું હરખઘેલી... 

એવી હરખાઇ હું

તેની ભેટ જોઇ

રૅપર ન ખોલ્યું

ન બૉક્સ ખોલ્યું

વાલમ કેવો મારો

મોંઘી ભેટ આપી

નિકળી ગયો સીધો ઓફીસ!

હરખઘેલી હું ભાનભૂલી

નિરાંતે મનોમન હરખાતી ભેટ ખોલવા બેઠી

રંગબેરંગી રૅપર ખોલ્યા

દેખી મોંઘો મોબાઇલ મારી આંખો ખૂલી!!

તેથી વધુ આઘાત લાગ્યો

દેખી 

બેટરી વિનાનો મોબાઇલ...!!


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Comedy