Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Rajesh Baraiya

Inspirational Classics

3  

Rajesh Baraiya

Inspirational Classics

હાઇકુની હારમાળા

હાઇકુની હારમાળા

1 min
14.4K


૧) 

માણસ કેવો ?

કાપી વૃક્ષ છાંયડો

શોધે બેસવા.

૨) 

સજાવીશ હું,

ધરતી હરીયાળી;

વૃક્ષ વાવીને.

૩)

પંખીએ ગાયું,

વૃક્ષ ડાળે બપોરે;

મધુર ગીત.

૪) 

રામાયણમાં; 

મને જોવા મળીયો,

પ્રકૃતિ પ્રેમ.

૫)

વાદળ થયા,

વરસાદ આવશે,

મયુર કહે.

૬)

વનવાસીઓ,

વનમાં ચર્ચા કરે;

આપણું કોણ?

૭)

વાદળ કહે,

જયાં લીલાછે વન;

ત્યાં હું વરસું.

૮) 

વૃક્ષોના વન,

વર્ષારાણી રીજાણી,

બારેય ખાંગા.

૯)

વાદળ ફાટે,

નદીઓ ખળ-ખળ;

મેઢક બોલે.

૧૦)

વરસે વર્ષા,

ગીત ગાય મયુર;

તો પાકે ધાન્ય.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational