STORYMIRROR

Mehul Patel

Abstract Tragedy Inspirational

3  

Mehul Patel

Abstract Tragedy Inspirational

હાઈકુ - માર્ગ

હાઈકુ - માર્ગ

1 min
328

જીવન તારું,

વિચારમાર્ગે ગયું;

અંધારપટ !


બતાવ માર્ગ,

વિચારને, ધરશે

મૂર્તિ સ્વરૂપ !


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract