STORYMIRROR

Mehul Patel

Abstract Thriller

3  

Mehul Patel

Abstract Thriller

હાઈકુ - લાગણી

હાઈકુ - લાગણી

1 min
285

થાય છે સજા,

જેવો હું લાગણીમાં

જાઉં છું ડૂબી !


લાગણી કેરો

દરિયો ડૂબાડશે

વશમાં રાખ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract