હા, હું ગુજરાતી
હા, હું ગુજરાતી
ગાંડી એ ગુજરાતની ધરા,
જેમાં ભોળિયા માનવી વસે,
હેત જાણે અંબર વરસે,
આવકાર જાણે અમી વરસે,
મૂછે વાંકડિયો, મુખે શામળિયો,
સિંહ જેવી વાતડિયો,
એવા પ્રેમાળ માનવીઓ..!
સંત સુરા ની ધરતી,
જેની આંખોમાં ખુમારી,
હ્રદયમાં સંતવાણી,..
સ્વપ્તરંગી નાતો,
એમાં હર તહેવાર મનાવતો,
શું હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈશાઈ
બસ આયા તો છે બધા ભાઈ ભાઈ!
એવી રંગીલી ધરા ગુજરાત,
અને ગુજરાત માનવી એટલે,
છેલછબીલો ગુજરાતી..!
ધન ઘડી ધન ભાગ્ય મારા,
કે હું છું ગુજરાતી....!