Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

rekha shukla

Drama

3  

rekha shukla

Drama

ગુર્જરી

ગુર્જરી

1 min
207


તળપદી જો ન સમજાય તો માફ કરજો જાયા, બાકી મીઠ્ઠ્ડી તો છે કાઠિયાવાડી ભાષા

માથે ગાગર ને ચકા-ચકીની વાર્તા, ભાભા ઢોર ચારતાં છોકરાંઓની કાલી ઈ ભાષા,


પાટી-પેનમાં ધૂંટી-ઘૂંટી અક્ષરો ગોળ-ગોળ મોતી દાણા ઇ મારી વ્હાલી દિલની ભાષા

ભાણીબા ના માન ઘણાં ને ભાણા ભઈ મોંઘેરા, ફળિયું -મેડી-પાણીયારું બોલકી ભાષા,


વંડી ટપી ને માર્યા ધૂબાકા ધાબેથી ઝાઝેરા, અથાણા-અનાજ પકવો કેરી રમતી ભાષા

કિચુડ કિચુડ મોજડીયું ને લટકો ચટકો ગુર્જરી, સુંવાળું વ્હાલ વેરતી મોજીલી ઇ ભાષા.


Rate this content
Log in

Similar gujarati poem from Drama