STORYMIRROR

Meena Mangarolia

Drama

2  

Meena Mangarolia

Drama

ગોકુળીયું ગામ

ગોકુળીયું ગામ

1 min
193

મારી છે રાધા ને તારો શ્યામ

મેં છોડ્યું ગોકુળીયુ ગામ.


કીધો તે માખણનો ચોર,

મેં છોડયું ગોકુળીયું ગામ,


મારી થઈ ગઈ નિંદ્રા હરામ,

મેં છોડયું ગોકુળીયું ગામ.


છોડો રીસામણાં રુપાળી રાધા,

હવે આવો દ્વારકા ધામ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama