STORYMIRROR

Kriza Monpara

Drama

3  

Kriza Monpara

Drama

ગમે તે રોગનો ઈલાજ હોય

ગમે તે રોગનો ઈલાજ હોય

1 min
153

કોરોના સમયમાં ખબર પડી ગમે તે રોગનો ઈલાજ હોય

કોરોના સમયમાં અસર પડી ગમે તે રોગને સારા થતા જોય


ઘરમાં રહ્યા અમે રોજ પરિવાર સાથે સમય વિતાવ્યો

રોગના ઈલાજમાં એટલી ફાવટ રોગનો ઈલાજ ઝડપાયો,


રસ્તા પર જામતી ભીડભાડથી હતા બચ્યા

અમે અમારા સ્નેહીજનોના દિલમાં હતા વસ્યા,


વ્યક્તિના વિચારમાં ભલે હકારાત્મક આવે

વ્યક્તિના રિપોર્ટમાં નકારાત્મક ન જ ફાવે 


કોરોના સમયમાં ખબર પડી ગમે તે રોગનો ઈલાજ હોય

કોરોના સમયમાં અસર પડી ગમે તે રોગને સારા થતા જોઈ.


Rate this content
Log in

Similar gujarati poem from Drama