STORYMIRROR

Prahladbhai Prajapati

Inspirational Others

3  

Prahladbhai Prajapati

Inspirational Others

ગીતાફ્ળનું શ્રીફળ

ગીતાફ્ળનું શ્રીફળ

1 min
26.9K


ગીતામાં ઉપદેશ માત્ર કર્મ કરી સુખી રહેવા કર્યો,

કીન્તુ ફળ પામવા વંશ પૂરો જન્મ ઝુરી ઝુરી ને મર્યો.


અહી કફન કાંટીયાંને ખીસું નથી તે જાણવા છતાં,

સીમા બહારનું ધન એકઠું કરવા ચુક્યો સફરનો મર્મ.


મુખમાં રામ બગલમાં છૂરી જાણીએ રીત છે એ બુરી.

કોઠે પડી ગઈ કટુતા સીધી સાદી ફાવતી નથી નમ્રતા.


કોણ માપકથી સબંધો સર્કલ છોડી સીધી લીટીએ,

માપી કરી અર્થોનું અર્થ ગઠન જીવન ચર્યા જીવીએ.


વંશ વેલાની તવારીખ લૈ સૌએ કરી ખાલી ઝોળીઓ,

છોડી ઈશ્વરે આપેલું હું પણાના હેતમાં અલગારીઓ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational