STORYMIRROR

Shaurya Parmar

Tragedy Inspirational

4  

Shaurya Parmar

Tragedy Inspirational

ઘૂંટડે ઘૂંટડે

ઘૂંટડે ઘૂંટડે

1 min
511

ઘૂંટડે ઘૂંટડે પીધી છે,

આ જિંદગી ક્યાં સીધી છે,


સાવ સીધા રહેવામાં,

લોકોએ આંગળીઓ ચીંધી છે,


આમતો ભેગા થઈ,

સઘળી મુસીબતોને વીંધી છે,


સાવ નિરાંત છે હવે,

દુઃખોને જવાબદારી દીધી છે,


હાલત ગમે તેવી હોય,

આપણે મોજ કરી લીધી છે,


ઘૂંટડે ઘૂંટડે પીધી છે,

આ જિંદગી ક્યાં સીધી છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy