STORYMIRROR

Dipti Inamdar

Abstract Action

4  

Dipti Inamdar

Abstract Action

ગગન

ગગન

1 min
221

લખવી છે એક ગઝલ કે કવિતા,

ગગન, નભ ઝૂક્યું જાણે વનિતા,


રવિની રોશનીથી ચમકે સરિતા,

વીજ શી અંગડાઈ લૈ સવિતા,


કોઈ મધુરી તાન છેડે પ્રણિતા,

વેદ પુરાણની આચરણ સંહિતા,


ગાવી હતી મારે એ જ કવિતા,

જે નીલ ગગનથી થૈ પરિતા,


ધરતીના કણેકણ લૈ હરિતા,

અમરત થૈ જેમ નમિતા.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract