ગામડાનું જીવન ગમતું
ગામડાનું જીવન ગમતું
મને ગામડાનું જીવન ગમતું મારું ગામડું છે ગૌરવવંતું
મને ગામડાનું જીવન ગમતું મારું ગામડું છે મનગમતું,
મને ગામડાનું જીવન ગમતું મારું ગામડું છે હળતું મળતું
રમને ગામડાનું જીવન ગમતું મારું ગામડું છે ખેતરથી ખંત તું,
મને ગામડાનું જીવન ગમતું મારું ગામડું છે રંગે રમતું
મને ગામડાંનું જીવન ગમતું મારું ગામડું છે ગરબે ઘૂમતું,
મને ગામડાનું જીવન ગમતું મારું ગામડું છે મહેનતથી ઝૂમતું
મને ગામડાનું જીવન ગમતું મારું ગામડું છે જીવનની જંગમાં જીવતું.
