STORYMIRROR

Amrish Shukla

Inspirational Thriller Tragedy

3  

Amrish Shukla

Inspirational Thriller Tragedy

એવુ ક્યાં બધું થતું હોય છે

એવુ ક્યાં બધું થતું હોય છે

1 min
14.1K


વિચારૂં છું એવું ક્યાં બધું થતું હોય છે..

જે છે બીજાનાં એ ક્યાં પોતાનાં હોય છે..


મુકજો સંભાળી પગલું એક આગળ તમે..

ભરી લીધા પછી ક્યાં પાછું ફરાતું હોય છે..


નો'તી ભીડ છતાં પણ ખોવાઇ ગયાં છે ઘણાં..

છુટે સાથ પછી ક્યાં હાથ પકડાતો હોય છે..


નથી ખીલતાં બધા એ જ મુરઝાય છે અહીં..

ફુલ બધાં તો ક્યાં નસીબદાર હોય છે..!!


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational