Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Neha

Inspirational

3  

Neha

Inspirational

એવો એક, અવસર દે

એવો એક, અવસર દે

1 min
22


હું, નમાવું શીશ ને, 

તું, પ્રેમથી દે, આશિષ,

એવો એક, અવસર દે !


હું, જોડું હાથ ને, 

તું, વાંચી લે આંખોથી ભાવ,

એવું એક, નમન દે !


હું, આવું તારી પાસ ને, 

તું શોધી દે કારણ ખાસ,

એવું એક, કારણ દે !


હું, કરું ભક્તિ રાખીને આશ ને, 

તું સ્વીકારી લે પાસ,

એવી એક, આસ્થા દે !


હું, ગાઉં દિલથી ગીત ને, 

તું સાંભળ ધરી ધ્યાન,

એવી એક, પ્રાર્થના દે !


Rate this content
Log in