STORYMIRROR

મોજીલો ગુજરાતી

Drama

3  

મોજીલો ગુજરાતી

Drama

એનું હાસ્ય

એનું હાસ્ય

1 min
491

ખૂબ જોઈ મેં ચહેરાથી સુંદર અપ્સરાઓ,

ખૂબ જોયા મેં મેક-અપ રૂપી કારખાનાઓ,

પણ એક ચહેરો હજી મને યાદ છે,

યાદ છે મને એનું એ મૃદુ હાસ્ય...


એ હળવું હાસ્ય જોઈ હું પોતાને ભૂલી જતો,

એની એ ચાલ જોઈ મનોમન હરખાઈ જતો,

ખબર નહીં પણ કેમ હમણાં એ જોવા નથી મળતી,

પણ હજી યાદ છે મને એનું મૃદુ હાસ્ય...


ખુશીઓ અધૂરી લાગે છે એ હાસ્ય વિના,,

હું અધૂરો થઈ ગયો છું એના વગર,

ગુલાબ જાણે હવે આગમાં ઉગેલું લાગે છે,

છતાંય..હજી યાદ છે મને એનું મૃદુ હાસ્ય..


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama