STORYMIRROR

MITA PATHAK

Drama

2  

MITA PATHAK

Drama

એની ના હતી

એની ના હતી

1 min
135

પ્રેમનો ઇઝહાર તો મેં કર્યો,

પણ એની ના હતી.


ઉઘાડી આંખે સપના મેં જોયા,

પણ એની ના હતી.


દિવસરાતની એ ચાહ હતી,

પણ એની ના હતી.


મારી આંખોમાં તેની રાહ હતી,

પણ એની ના હતી.


મારી તો હા જ હતી

પણ એની ના હતી. 


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama