STORYMIRROR

Shaurya Parmar

Thriller

3  

Shaurya Parmar

Thriller

એમ પણ થાય.

એમ પણ થાય.

1 min
378



છબી સાથે સ્નેહ રચાય,

એમ પણ થાય,

મરણ પછી છબી વંચાય,

એમ પણ થાય,


જીવતા જીવ મૂંગો રહ્યો,

છબી સામે બધું કેહવાય,

એમ પણ થાય,


શરમ હોય કે ડર શું ખબર,

ને છબી સામે હસાય રડાય,

એમ પણ થાય,


એક શબદ સાંભળ્યા વગર,

જવાબ બધા મળતા થાય,

એમ પણ થાય,


મરણ થયે સમય થયો ઘણો,

પુત્ર છબી જોઈ પાગલ થાય,

એમ પણ થાય,


છબી સાથે સ્નેહ રચાય,

એમ પણ થાય,

મરણ પછી છબી વંચાય,

એમ પણ થાય.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Thriller