STORYMIRROR

Neeta Chavda

Thriller Others

3  

Neeta Chavda

Thriller Others

જિંદગીમાં ઘણું બધું બાકી છે

જિંદગીમાં ઘણું બધું બાકી છે

1 min
335

દિલનુંં દુ:ખ કહેવાનું બાકી છે,

બહુજ સહન કર્યું ને હજુ સહન કરવાનું બાકી છે....


સૌ કોઈની દેખભાળ કરતો રહ્યો,

પણ ખુદની ચિંતા કરવાની હજુ બાકી છે....


બીજાની માટે ઘણું બધું જીવ્યો,

પણ પોતાનાં માટે હજુ જીવવાનું બાકી છે....


લોકો કહે છે કે પોતાનું વિચારે છે એ,

એને પુરા કરવાનાં અરમાન પણ હજુ બાકી છે....


અધૂરા જે સપના રહી ગયા,

એને પુરા કરવાના અરમાન પણ હજુ બાકી છે....


હિંમત હારી ગયો હતો હું સાવ,

પણ ફરી હિંમત એકઠી કરવાની હજુ બાકી છે....


કહેવા ખાતર તો જીવ્યો છું હું,

પણ જિંદગી જીવવાની હજુ બાકી છે....


કહુ છું કે મારી પણ દુનિયા છે,

પણ એમા મને પોતાને શોધવાનો હજુ બાકી છે....


Rate this content
Log in

Similar gujarati poem from Thriller