STORYMIRROR

Nilam Jadav

Romance Thriller

3  

Nilam Jadav

Romance Thriller

દિવાનો છું હું તારા ખંજનનો

દિવાનો છું હું તારા ખંજનનો

1 min
256

મરક મરક હસતાં ગાલ,

લૂંટી જાય મારું દિલ

દિવાનો છું હું તારા ખંજનનો


કાળી નમણી આંખોનું અંજન,

ને રૂપાળા ગાલ પરનું ખંજન

દિવાનો છું હું તારા ખંજનનો


નજરના એક તીરમાં ભૂલી ગયો ભાન

થઈ જાઉં તારા દિલનું સ્પંદન

દિવાનો છું હું તારા ખંજનનો


કુદરતની એ તો કરામત છે,

ને પ્રેમની એ તો નિશાની છે

દિવાનો છું હું તારા ખંજનનો


તને આખો દિવસ નિહાળ્યા કરું,

ને તારી યાદોના વમળમાં તરું

દિવાનો છું હું તારા ખંજનનો


ಈ ವಿಷಯವನ್ನು ರೇಟ್ ಮಾಡಿ
ಲಾಗ್ ಇನ್ ಮಾಡಿ

Similar gujarati poem from Romance