Ketan Bagatharia
Children Stories Fantasy Thriller
બાળપણ
જીવનનું ગળપણ,
મહેકતું જીવન,
ચહેકતું આંગણ,
સુખ અનુભૂતિ,
સૌ કોઈ નંદનવન,
બાળપણ-
સદા જીવીત સૈ સંગ,
જીવન આનંદ -
બાળપણ.
માયા બંધન
ડાયરીનું પાનુ...
કૈમ છે ?
રાતની હથેળી પ...
પનિહારી
ચાંદલિયો
સત્યનાં પારખા...
સથવારો
ગગન
ચિત્ર કલ્પન