STORYMIRROR

Manjibhai Bavaliya,મનરવ

Fantasy

4  

Manjibhai Bavaliya,મનરવ

Fantasy

એમ પણ બને

એમ પણ બને

1 min
238

દુરથી સ્મરણ આવેને વિનાશી જઈએ એમ પણ બને,

અંધારા ધસમસતા રહે અંજવાશ પર એમ પણ બને.


ભીતરના ભાવ કુંપળ બની અવતરે છે એમ પણ બને,

તરુની જેમ હિલોળે નવી મંજરી માટે પણ પણ બને.


ગુચવાત ગુચ ઉકેલાતી નથી ઉકેલતા એમ પણ બને.

રાહુ ગ્રસે ચંન્દરમાને ખીલતી પુનમે જ એમ પણ બને.


કંઈક છીએ કંઈક નથી વાત વાયુ હાલે એમ પણ બને,

ઝરણાં વહે જીવનના ને જાણ ન હોઈ એમ પણ બને.


મનરવ છતાં એ શબ્દ સંગાથમા કશુ ના એમ પણ બને,

તનરવ ન દેખે સ્વનાજ તેજમાં વિનાશે એમ પણ બને.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy