STORYMIRROR

Isha Kantharia

Romance Tragedy

3  

Isha Kantharia

Romance Tragedy

એકલતા

એકલતા

1 min
207

મારે હવે બસ તારી ઈબાદત કરવી છે,

તારી જોડે જ થોડી શરારત કરવી છે,


મારા જીવનમાં તું આવી તો લાગ્યું કે,

મતલબી દુનિયા જોડે બગાવત કરવી છે,


તારા આવવાથી જીવન બદલાઈ ગયું,

હવે તો આ પ્રેમ સાથે અદાવત કરવી છે,


ઘણું જીવી લોકોની હસી ને ખુશી માટે,

હવે મારે મારી સાથે શરાફત કરવી છે,


"સરવાણી" એકલાતાની વાત કરું છું હું,

જે મારા જીવનમાં આવી છે હવે બસ એની ચાહત કરવી છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance