STORYMIRROR

Karan Mistry

Drama

3  

Karan Mistry

Drama

એકલતા

એકલતા

1 min
195

કેમ કરી ને આવી?

આવી ને છુપાઈ ગઈ એક ખૂણે એકલતા.


શું કરવા અહિં આવી?

ખોવાયેલાઓ ને યાદ કરવા આવી એકલતા.


હવે શું બાકી રહ્યું?

જિન્દગીની હસી આપવા આવી એકલતા.


આવીને ક્યાં ગઈ?

સમાઇ ગઈ એની આખોંમાં એકલતા.


કેમ રોકાય ગઈ?

અધૂરી કસમો પૂરી કરવા રોકાણી એકલતા.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama