Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Smita Dhruv

Classics Fantasy Abstract

5.0  

Smita Dhruv

Classics Fantasy Abstract

એકાએક !

એકાએક !

1 min
640


 

એકાએક કોચલું ખરી પડ્યું, એકાએક પંખી ઉડી ગયું ,

એકાએક શ્વાસ શરુ થયો, સૃષ્ટિમાં થનગનાટ ફરી વળ્યો !


પછી કોશેટાએ રેશમ ગૂંથ્યું, પછી ગુલાબ મહેકી ઊઠ્યું,

પછી મોરે કળા કરી, સૃષ્ટિમાં થનગનાટ ફરી વળ્યો !


ફરી ગાયે દૂધની શેર પાડી, ફરી ચકલી તણખલું લાવી ,

ફરી મરઘીએ ઈંડાની ભાત પાડી, સૃષ્ટિમાં થનગનાટ ફરી વળ્યો !


આ જોઈ સૂરજ ઝૂમી રહ્યો, આ જોઈ તારલા ટમકી રહ્યા,

આ જોઈ ચંદ્ર ખીલી ઉઠ્યો, સૃષ્ટિનો રચયિતા હસી રહ્યો !


 


Rate this content
Log in

Similar gujarati poem from Classics