Revolutionize India's governance. Click now to secure 'Factory Resets of Governance Rules'—A business plan for a healthy and robust democracy, with a potential to reduce taxes.
Revolutionize India's governance. Click now to secure 'Factory Resets of Governance Rules'—A business plan for a healthy and robust democracy, with a potential to reduce taxes.

Mayank Patel

Romance

3  

Mayank Patel

Romance

એક તું જ

એક તું જ

1 min
15.1K

હું તને દરેક પળે પળ પ્રેમ કરું,

તારી છબી ને જોઈને આમ બસ, હસ્યાં કરું.

મળવું છે તને અહીં એકલું ગમતું નથી,

પકડીને તારો હાથ બસ, આમ ચાહ્યા જ કરું.

નથી રહેવાતું તારા વગર એક પળ મને,

ચાલને તારા આચલમાં આમ સમાયા કરું.

તું છે મારી જાન અને તું જ મારો શ્વાસ,

બસ તને જોઈ તારામાં જ રમ્યા કરું.

ઇન્તજાર છે તારો આ દિલને આજે પણ,

આજે પણ દિલ ખોલીને તને ચાહયા કરું.

એકવાર કહી દે તું મને જ પ્રેમ કરે,

આખું જીવન બસ તને જ જોયા કરું

Rate this content
Log in

Similar gujarati poem from Romance