Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Heena Pandya (ખુશી)

Drama

3  

Heena Pandya (ખુશી)

Drama

એક શમણું

એક શમણું

1 min
304


એક શમણું જો જગાડીને ગયું.

ખોલ દરવાજા કહાવીને ગયું.


જો પરીનાં દેશમાં આવે સરી,

શ્વાસ છે ધીમા ગણાવીને ગયું.


છે ચમક દીદાર ભીતર વેગળી,

લે અરીસો એ બતાવીને ગયું.


ચારણીમાં યાદ લાવી ને પછી,

રાત આખી એ ચળાવીને ગયું.


ચાંદ ખીલ્યો 'ને પ્રકાશિત મન થયું,

હાલ સઘળું એ ભણાવીને ગયું.


એક નમણી નાર બેઠી છે સજી,

ઓઢણી તારે મઢાવીને ગયું.


આ હૃદય પર આવ જોવાં તું "ખુશી",

નામ તારું કોતરાવીને ગયું.


Rate this content
Log in

Similar gujarati poem from Drama