Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Katariya Priyanka

Tragedy

3  

Katariya Priyanka

Tragedy

એક પ્રશ્ન

એક પ્રશ્ન

1 min
152


આપો જો ઉત્તર,

તો પ્રશ્ન એક પૂછું..!?


પ્રથમ મુલાકાતે તો હું ખૂબ ગમી,

તો હવે કેમ લાગે છે મારામાં કમી ?


મારી તકલીફોથી થતી હતી પીડા,

તો હવે કેમ લાગે છે વાતોથી ચીડ ?


કહેતા'તા ગમે મને તું ને તારી યાદો,

તો કેમ હવે લાગે છે વાતોમાં ફરિયાદો ?


સાચો પ્રેમ હતી જી હું,તો બીજું કેમ ગમ્યું ?

ને બીજું કોઈ ગમ્યું તો સાચો પ્રેમ કઈ રીતે હું ?


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy