એક ઝટકે
એક ઝટકે
તારા વિચારે દિલ અટકે
મારું મનડું મોહ્યું લટકે
તારી સઘળી અદા હટકે
જોતાં પલકો મારી મટકે
અન્યની તું, વાત ખટકે
તુ’ને પામીશ વાત દટકે
દ્વિધામાં તું શાને પટકે
ઉલઝને ચિત્ત મારું ભટકે
તું ખપે ન મુજને કટકે
મારી બનીશ એક ઝટકે
