STORYMIRROR

Ketankumar Kantilal Bagatharia "Rahi"

Inspirational

3  

Ketankumar Kantilal Bagatharia "Rahi"

Inspirational

એક ભારત

એક ભારત

1 min
193

ચાલો એક ભારત બનાવીએ,

જ્યાં સૌ એક થઈ રહીએ,


કેશરી, સફેદ ને લીલો એક,

સન્માન સર્વથી અધિક દઈએ,


જાતિ ધર્મ સર્જન માનવીનું,

ઈશ્વરના સર્જનમાં સહાયક થઈએ,


ભાષા પહેરવેશ સ્વાર્થ માનવીનાં,

કુદરતને ખોળે જીવી જઈએ,


જાતિ ધર્મ તારો નહીં રહે,

"રાહી" જો આ દેશ નહીં રહે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational